Tuesday, 4 November 2014

નોંધપાત્ર કૃતિઓ

નોંધપાત્ર કૃતિઓ અમાસના તારા – કિસનસિંહ ચાવડા અમૃત – રઘુવીર ચૌધરી અહલ્‍યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક આકાર – ચંદ્રકાન્‍ત બક્ષી આગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની – ચંદ્રવદન મહેતા આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ અખંડ દીવો – લીલાબહેન અભિનય પંથે – અમૃત જાની અભિનવનો રસવિચાર – નગીનદાસ પારેખ અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી કૃષ્‍ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ ખોવાયેલી દુનિયાની સફરે – યશંવતમહેતા ગ્રામલક્ષ્‍મી (ભાગ ૧ થી ૪) – ર.વ.દેસાઇ ગૃહપ્રવેશ – સુરેશ જોષી ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં –બકુલ ત્રિપાઠી ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્ ચહેરા – મધુ રાય ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો –સ્‍વામી સચ્ચિદાનંદ ચિહન – ધીરેન્‍દ્ર મહેતા જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર જયાજયંત – ન્‍હાનાલાલ જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી જિગર અને અમી – ચુનીલાલ શાહ ઝેર તો પીધાં છે જાણી જાણી – મનુભાઇ પંચોળી તણખા (ભાગ ૧ થી ૪) – ધૂમકેતુ તપોવનની વાટે, ભજનરસ – મકરંદ દવે થોડાં આંસુ થોડાં ફૂલ – જયશંકર સુંદરી દક્ષિ‍ણાયન – સુન્‍દરમ્ દિગદિગંત – પ્રીતી સેનગુપ્‍તા દ્વિરેફની વાતો – રા. વિ. પાઠક નિશીથ,સમયરંગ – ઉમાશંકર જોષી નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી પ્રસન્‍ન ગઠરિયાં, વિનોદની નજરે – વિનોદ ભટ્ટ બીજી સવારનો સૂરજ – હસુ યાજ્ઞિક ભદ્રંભદ્ર, રાઇનો પર્વત – રમણભાઇનીલકંઠ મળેલા જીવ, માનવીની ભવાઇ – પન્‍નાલાલ પટેલ માધવ કયાંય નથી મધુવનમાં – હરિન્‍દ્ર દવે અશ્ર્વત્‍થ – ઉશનસ્ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – નારાયણ દેસાઇ અંધારી ગલીમાં સફેદ ટપકાં – હિમાંશી શેલત આત્‍મકથા (ભાગ ૧ થી ૫) – ઇન્‍દુલાલ યાજ્ઞિક આપણો ઘડીક સંગ – દિગીથ મહેતા એક ઉંદર અને જદુનાથ, લઘરો – લાભશંકર ઠાકર ઊર્ધ્‍વલોક – ભગવતીકુમાર શર્મા કલાપીનો કેકારવ – કલાપી કુસુમમાળા – નરસીંહરાવ દિવેટીયા કેન્‍દ્ર અને પરિઘ – યશવંત શુકલ માણસાઇના દીવા, યુગવંદના – ઝવેરચંદ મેઘાણી મિથ્‍યાભિમાન – દલપતરામ મોરનાં ઇંડાં – કૃષ્‍ણલાલ શ્રીધરાણી મોત પર મનન – ફિરોજ દાવર મૂળ સોતાં ઊખડેલા – કમુબેનપટેલ રંગતરંગ (ભાગ ૧ થી ૫) – જયોતિન્‍દ્ર દવે રચના અને સંરચના – હરિવલ્‍લભ ભાયાણી રાનેરી – મણિલાલદેસાઇ રેખાચિત્ર – લીલાવતી મુનશી લીલુડી ધરતી – ચુનીલાલ મડિયા વસુધા – સુન્‍દરમ્ વડવાનલ – ધીરુબહેન પટેલ વનવગડાનાં વાસી – વનેચર વનાંચલ – જયંત પાઠક વિખૂટાં પડીને – અશ્ર્વિન દેસાઇ વિદિશા – ભોળાભાઇ પટેલ વિદેશ વસવાટનાં સંભારણા – જિતેન્‍દ્ર દેસાઇ વિવેક અને સાધના – કેદારનાથ શર્વિલક – રસિકલાલ પરીખ શિયાળાની સવારનો તડકો – વાડીલાલડગલી શ્રેયાર્થીની સાધના – નરહરિ પરીખ વ્‍યકિત ઘડતર – ફાધર વાલેસ સત્‍યના પ્રયોગો, હિંદ સ્‍વરાજય – ગાંધીજી સરસ્‍વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી સમૂળી ક્રાન્‍તિ – કિશોરલાલ મશરૂવાળા સાવજકથાઓ – કનૈયાલાલ રામાનુજ સાત એકાંકી – તારક મહેતા સુદામા ચરિત્ર – નરસિંહ મહેતા સોનાનો કિલ્‍લો – સુકન્‍યા ઝવેરી સાત પગલાં આકાશમાં – કુંદનિકા કાપડિયા સિધ્ધહેમશબ્‍દાનુશાસન – હેમચંદ્રાચાર્ય હિમાલયનો પ્રવાસ – કાકા કાલેલકર

No comments:

Post a Comment